પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી એમ.જી. વૈદ્યજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 19 DEC 2020 6:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એમ.જી. વૈદ્યજીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી એમ.જી. વૈદ્યજી એક પ્રતિષ્ઠિત લેખક અને પત્રકાર હતા. તેમણે દાયકાઓ સુધી આરએસએસમાં મોટા પાયે યોગદાન આપ્યું. તેમણે ભાજપને મજબૂત બનાવવા માટે પણ કામ કર્યું. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

Shri MG Vaidya Ji was a distinguished writer and journalist. He contributed extensively to the RSS for decades. He also worked to strengthen the BJP. Saddened by his demise. Condolences to his family and admirers. Om Shanti.

— Narendra Modi (@narendramodi) December 19, 2020

 

SD/GP/BT



(Release ID: 1682059) Visitor Counter : 133