પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી
Posted On:
28 NOV 2020 12:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝાયડસ કેડિલા દ્વારા સ્વદેશી ડીએનએ આધારિત રસી વિકસાવવામાં આવી રહી છે તે વિશે વધુ જાણકારી મેળવવા અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવેલી સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે વધુ જાણવા અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી. હું તેમનું આ કાર્ય અને આ પ્રયત્નો કરનારી ટીમના વખાણ કરું છું. તેમના આ પ્રયત્નોમાં સાથ આપવા માટે ભારત સરકાર સક્રિય રીતે કાર્ય કરી રહી છે."
SD/GP/BT
(Release ID: 1676688)
Visitor Counter : 264
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam