પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજકોટની એક હોસ્પિટલમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
27 NOV 2020 10:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટની એક હોસ્પિટલમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "રાજકોટની એક હોસ્પિટલમાં થયેલ આગ દુર્ઘટનામાં મૃતકો અંગે અત્યંત દુઃખી થયો છું. દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાયની ખાતરી આપી રહ્યું છે. "
SD/GP/BT
(रिलीज़ आईडी: 1676363)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam