પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી એફસી કોહલીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 26 NOV 2020 11:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી એફસી કોહલીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે "શ્રી એફસી કોહલી જીને આઇટીની દુનિયામાં તેમના અગ્રણી યોગદાન બદલ યાદ કરવામાં આવશે. તેઓ ટેક્નોલોજી ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતાની સંસ્કૃતિને સંસ્થાપિત કરવામાં મોખરે હતા. તેમના અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરું છું. તેમના પરિવારજનો અને પ્રસંશકો પ્રત્યે સંવેદના."

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1676327) મુલાકાતી સંખ્યા : 155