પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મૌલાના કલ્બે સાદિકના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 25 NOV 2020 2:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના કાલ્બે સાદિકના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના કલ્બે સાદીકના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમણે સામાજિક સદભાવના અને ભાઈચારા માટે ઉલ્લેખનીય પ્રયાસો કર્યા. તેમના પરિજનો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના

 

 

 

SD/GP


(रिलीज़ आईडी: 1675609) आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam