પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સર છોટુ રામ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 24 NOV 2020 2:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સર છોટુ રામ જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ ખેડુતો માટેની તેમની સેવાઓ યાદ કરતાં કહ્યું કે સર છોટુ રામજી માત્ર ખેડુતોના અધિકારો માટે જ નથી લડ્યા પરંતુ મજૂરો, સંવેદનશીલ અને શોષિત વર્ગનો અવાજ પણ બન્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને હંમેશાં યાદ કરવામાં આવશે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1675300) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam