પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 20 NOV 2020 5:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ મહોત્સવની શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યુ કે છઠ્ઠમૈયાબધાને સુખ અને સમૃદ્ધિ આપે તથા સૂર્યદેવની શક્તિ પ્રાપ્ત થાય.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1674439) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam