પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભગવાન બિરસા મુંડાને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 15 NOV 2020 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, "ભગવાન બિરસા મુંડા જીને તેમની જન્મજયંતિ નિમિત્તે શત-શત નમન. તેઓ શોષિત અને વંચિત વર્ગની સુખાકારીના જીવન માટે લડનારા ગરીબોના ખરા મસિહા હતા. સ્વતંત્રતા ચળવળમાં તેમનું યોગદાન અને સામાજિક સંવાદિતા માટેના તેમણે કરેલા પ્રયત્નો દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપશે."

 

SD/GP/BT(Release ID: 1672992) Visitor Counter : 181