પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિવાળી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 14 NOV 2020 9:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવાળીના અવસરે લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "બધા દેશવાસીઓને દિવાળીની હાર્દિક મંગલકામનાઓ. સૌને દિવાળીની શુભકામનાઓ! આ તહેવાર વધુ તેજ અને સુખ આપે. બધા સમૃદ્ધ અને સ્વસ્થ રહે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1672878) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam