પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૈનિકોનો આભાર વ્યક્ત કરવા આ દિવાળીએ દીવો પ્રગટાવવા આહવાન કર્યું
પોસ્ટેડ ઓન:
13 NOV 2020 6:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ દિવાળીએ ચાલો આપણે આપણા દેશની નીડરતાપૂર્વક રક્ષણ કરનારા સૈનિકોના સન્માનમાં દીવો પ્રગટાવીએ.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ દિવાળી, આપણે નિર્ભયપણે આપણા રાષ્ટ્રની રક્ષા કરનારા સૈનિકોના સન્માનમાં દીવો પ્રગટાવીએ. આપણા સૈનિકોની તેમની અનુકરણીય હિંમત માટે જે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી. અમે સરહદ પરના આપણા સૈનિકોના પરિવારો માટે પણ આભારી છીએ."
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1672780)
મુલાકાતી સંખ્યા : 272
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam