PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 10 NOV 2020 6:04PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 10-11-2020

 

 

  • ભારતમાં દૈનિક નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા
  • સક્રિય કેસનું ભારણ અને દૈનિક મૃત્યુદર સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર
  • છેલ્લાં 24 કલાકમાં 42,033 દર્દીઓ સાજા થયા છે.
  • આજે સાજા થયેલા કુલ કેસની સંખ્યા 79,59,406 થઈ ગઈ છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

Image

 

 

ભારતમાં દૈનિક નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા, સક્રિય કેસનું ભારણ અને દૈનિક મૃત્યુદર સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671652

 

મુખ્તાર અબ્બાસ નકવી પીતમપુરાના દિલ્હીહાટ ખાતે હુનરહાટનું ઉદ્ઘાટન કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671662

 

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટ 2020માં પ્રધાનમંત્રીનું નિવેદન

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671642

 

પ્રધાનમંત્રી 12 નવેમ્બર 2020ના રોજ જેએનયુ સંકુલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1671675

 

શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતા હેઠળ 29 પ્રોજેક્ટ્સને મંજૂરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671471

 

નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે પહેલી બ્રિક્સ નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠકમાં ભાગ લીધો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671481

 

સ્ટાર્ટ અપએ ડૉક્ટર સલામતી અંગે રોગચાળા દરમિયાન તબીબી સાધનો અને કેટરિંગ સહાય કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1671687

 

 

FACT CHECK

 

 

Image



(Release ID: 1671821) Visitor Counter : 155