પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જસ્ટિસ એ. એસ. દવેના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
05 OCT 2020 6:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ન્યાયાધીશ તેમજ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.એસ.દવેનું અવસાન થવા બદલ શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પૂર્વ ન્યાયાધીશ તેમજ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.એસ. દવેના અવસાનથી ખૂબ દુઃખ થયું. કાનૂની ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેઓને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1661851)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam