ચૂંટણી આયોગ

ઇસીઆઈ તરફથી શરદ પવારને આઈટી નોટિસ આપવા અંગે સીબીડીટીને કોઈ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા નથી

Posted On: 23 SEP 2020 11:22AM by PIB Ahmedabad

મીડિયાના કેટલાક વિભાગો દ્વારા એવા અહેવાલ મળ્યા છે કે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશોના આધારે સંસદસભ્ય શ્રી શરદ પવારને ઇન્કમટેક્સ નોટિસ આપવામાં આવી છે.

આ સંદર્ભમાં, એવું કહેવામાં આવે છે કે, ભારતીય ચૂંટણી પંચે શ્રી પવારને નોટિસ ફટકારવા સીબીડીટીને આવું કોઈ સૂચન કર્યું નથી.

 

SD/GP/BT


(Release ID: 1658084) Visitor Counter : 178