રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 18 SEP 2020 7:37AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીની સલાહ મુજબ બંધારણની અનુચ્છેદ 75ની કલમ (2) હેઠળ મંત્રી પરિષદમાંથી શ્રીમતી હરસિમરત કૌર બાદલના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે.

આ સાથે રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીના નિર્દેશ અનુસાર કેબિનેટ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરને તેમના હાલના વિભાગો ઉપરાંત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનો હવાલો સોંપ્યો છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1656096) Visitor Counter : 247