પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યોશિહિદે સુગાને જાપાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 16 SEP 2020 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશય યોશિહિદે સુગાને જાપાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "જાપાનના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ મહાશય યોશિહિદે સુગાને હાર્દિક અભિનંદન. હું આપણી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને સંયુક્તપણે નવી ઉંચાઈએ લઈ જવા ઇચ્છુ છું."  

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(रिलीज़ आईडी: 1654900) आगंतुक पटल : 261
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam