પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીશૈલમ જળવિદ્યુત પ્લાન્ટમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી
Posted On:
21 AUG 2020 6:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીશૈલમ જળવિદ્યુત પ્લાન્ટમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, શ્રીશૈલમ જળવિદ્યુત પ્લાન્ટમાં થયેલી આગ દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના શોક્ગ્રસ્ત પરિવારો સાથે છે. મને આશા છે કે ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થઇ જશે."
Fire at the Srisailam hydroelectric plant is deeply unfortunate. My thoughts are with the bereaved families. I hope those injured recover at the earliest.
— Narendra Modi (@narendramodi) August 21, 2020
SD/GP/BT
(Release ID: 1647763)
Visitor Counter : 261
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam