PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
12 AUG 2020 6:38PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

- એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ
- ભારતમાં સાજા થવાનો દર વધીને 70%ને પાર કરી ગયો
- ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7,33,449 એક દિવસીય પરીક્ષણો કરવામાં આવ્યા
- કોવિડ-19 માટે રસીની વ્યવસ્થા અંગે રાષ્ટ્રીય વિશેષજ્ઞ જૂથને કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અને એની આપૂર્તિ તંત્રને સુનિશ્ચિત કરવાની યોજના પર વિચાર- વિમર્શ કર્યો
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


એક દિવસમાં સૌથી વધુ 56,110 સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ, ભારતમાં સાજા થવાનો દર વધીને 70%ને પાર કરી ગયો, ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 7,33,449 એક દિવસીય પરીક્ષણો કરવામાં આવ્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645305
કોવિડ-19 માટે રસીની વ્યવસ્થા અંગે રાષ્ટ્રીય વિશેષજ્ઞ જૂથને કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અને એની આપૂર્તિ તંત્રને સુનિશ્ચિત કરવાની યોજના પર વિચાર- વિમર્શ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645363
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 ઓગસ્ટ, 2020ના રોજ “ટ્રાન્સપરન્ટ ટેક્સેશન – ઑનરિંગ ધ ઑનેસ્ટ” માટે પ્લેટફોર્મનો શુભારંભ કરશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645243
પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત 5 લાખથી વધુ આવેદનો આવ્યા
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645282
ઇતિહાસના પ્રસંગોને સંપૂર્ણ પ્રામાણિક યથાર્થથી, સમગ્રતામાં પ્રકાશ પાડવાની આવશ્યકતા છે: ઉપરાષ્ટ્રપતિ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1645276


(Release ID: 1645415)
Visitor Counter : 221