પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આજે સ્વ. શ્રીમતી સુષ્મા સ્વરાજને તેમની પ્રથમ પુણ્યતિથિએ યાદ કર્યા

Posted On: 06 AUG 2020 4:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વિદેશ મંત્રી સ્વ. શ્રીમતી સુષ્મા સ્વરાજને તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સુષ્માજીને તેમની પ્રથમ પુણ્ય તિથિ પર યાદ કરી રહ્યા છીએ. તેમના અકાળ અને કમનસીબ અવસાનથી ઘણા લોકો દુ:ખી થઈ ગયા. તેમણે નિ:સ્વાર્થ ભાવે ભારતની સેવા કરી હતી અને તેઓ વૈશ્વિક ફલક પર ભારત માટે સ્પષ્ટ વક્તા હતા.

 

Remembering Sushma Ji on her first Punya Tithi. Her untimely and unfortunate demise left many saddened. She served India selflessly and was an articulate voice for India at the world stage.

Here is what I had spoken at a prayer meet in her memory. https://t.co/nHIXCw469P

— Narendra Modi (@narendramodi) August 6, 2020

 

SD/GP/BT



(Release ID: 1643924) Visitor Counter : 146