PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 06 AUG 2020 6:25PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

Date: 06-08-2020

Text Box: Date: 06-08-2020

 

 

 

 

  • ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13.2 લાખથી વધતા, સાજા થવાનો દર 67.62% થયો
  • મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે 2.07 % થયો
  • છેલ્લા 24 કલાકમાં 46,121 કોવિડ-19 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
  • કેન્દ્ર સરકારે કોવિડ-19 આર્થિક પેકેજના બીજા હપતા તરીકે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂપિયા 890.32 કરોડ આપ્યા
  • વધતા કોવિડ -19 ચેપને પગલે આરબીઆઈએ પૈસાના પ્રવાહમાં વધારો કરવા અને નાણાકીય વ્યવસ્થાને વધુ ટેકો પૂરા પાડવા માટે વધારાના વિકાસલક્ષી અને નિયમનકારી નીતિગત પગલાની જાહેરાત કરી છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 13.2 લાખથી વધતા, સાજા થવાનો દર 67.62% થયો, મૃત્યુદર (સીએફઆર) સતત ઘટાડા સાથે 2.07 % થયો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643730

 

કેન્દ્ર સરકારે કોવિડ-19 આર્થિક પેકેજના બીજા હપતા તરીકે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂપિયા 890.32 કરોડ આપ્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643694

 

ડૉ. હર્ષ વર્ધને ડબ્લ્યુએચઓનાં દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશના પ્રાદેશિક નિયામક અને આરોગ્ય મંત્રીઓ સાથે વાતચીત કરી - "ભારતે આવશ્યક આરોગ્ય સેવાઓની પ્રાપ્યતાને પ્રાધાન્ય આપ્યું છે, જે એક સાથે કોવિડ-19 રોગચાળાને સંચાલિત કરે છે"

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643754

 

આરબીઆઈ આવાસ, ગ્રામીણ અને અગ્રતા ક્ષેત્રમાં વધારાની નાણાકીય સહાય પૂરી પાડશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643736

 

કોરોના વોરિયર્સ માટે ENC બેન્ડ લાઇવ પર્ફોર્મન્સ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643685

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ 6 અઠવાડિયામાં 17 કરોડ કામના કલાકો જેટલી રોજગારી પૂરી પાડવામાં આવી, જયારે પ્રવાસી મજૂરોને રૂ. 13,240 કરોડ આપવામાં આવ્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1643632

 

 

Image

Image


(Release ID: 1643877) Visitor Counter : 237