પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રોફેસર સી. એસ. શેષાદ્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો

પોસ્ટેડ ઓન: 18 JUL 2020 5:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર સી. એસ. શેષાદ્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં કહ્યું કે, "પ્રોફેસર સી. એસ. શેષાદ્રીના નિધન સાથે જ આપણે ગણિતમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા એક નિષ્ઠાવાન બુદ્ધિજીવીને ગુમાવી દીધા છે. તેમના પ્રયત્નો, ખાસ કરીને બીજગણિત ભૂમિતિમાં પેઢીઓ સુધી યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

DS/BT


(રીલીઝ આઈડી: 1639847) મુલાકાતી સંખ્યા : 192