પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડીડી ન્યુઝની સાપ્તાહિક સંસ્કૃત પત્રિકા ‘વાર્તાવલી’ને અભિનંદન પાઠવ્યા

Posted On: 04 JUL 2020 3:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીડી ન્યુઝ પર નિરંતર પાંચ વર્ષનું પ્રસારણ પૂર્ણ કરવા બદલ સંસ્કૃત સમાચાર પત્રિકા 'વાર્તાવલીને અભિનંદન પાઠવ્યા છે.

 

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કેदेववाणीं संस्कृतभाषां वैश्विके पटले प्रचारप्रसारशिखरासनम् आसादयितुं कृतयत्नस्य डी.डी.न्यूज़-वाहिन्यां प्रसार्यमाणस्य 'वार्तावली'-कार्यक्रमस्य अतुल्यमस्ति योगदानम्। वार्तावल्याः पञ्चवर्षपूर्त्यवसरे संस्कृतकार्यक्रमसम्बद्धान् समस्तान् सदस्यान् दर्शकाँश्च अहं हृदयेन अभिनन्दामि

 

 

GP/DS

 



(Release ID: 1636421) Visitor Counter : 201