પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ડૉક્ટર દિવસ પર ડૉક્ટરોને સલામ કરે છે

Posted On: 01 JUL 2020 10:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ડૉક્ટર દિવસ નિમિતે ડોકટરોને સલામ કરે છે.

 

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કહ્યું છે કે "ભારત આપણા ડૉક્ટરોને સલામ કરે છે,તેઓ અસાધારણ રૂપે લોકોની સારસંભાળ રાખી રહ્યા છે.COVID-19 સામેની લડતમાં તેઓ સૌથી મોખરે છે." #doctorsday2020

 

 

GP/DS



(Release ID: 1635586) Visitor Counter : 228