પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશાના લોકોને રજ પર્વની શુભકામનાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 14 JUN 2020 2:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના લોકોને રજ પર્વના વિશેષ ઉત્સવ પર શુભકામનાઓ પાઠવી.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું ' રજ પર્વના ખાસ ઉત્સવ પર શુભકામના. ભગવાન કરે અવસર સમાજમાં ખુશી ભાઈચારાની ભાવનાને મજબૂત કરે.હું મારા સાથી નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે અને કલ્યાણ માટે કામના કરું છું.'

 

 

GP/DS


(રીલીઝ આઈડી: 1631678) મુલાકાતી સંખ્યા : 192