પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોવાની જનતાને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 30 MAY 2020 1:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગોવાની જનતાને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગોવાની જનતાને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભકામના. ગોવા મનોહર સૌન્દર્ય અને ઉમદા દિલના લોકોની ભૂમિ છે. રાજ્ય ઘણા ક્ષેત્રોમાં ભારતના વિકાસના માર્ગને સમૃધ્ધ કરી રહ્યું છે. હું આવનારા વર્ષોમાં ગોવાની નિરંતર પ્રગતિ માટે પ્રાર્થના કરું છું."



(Release ID: 1627874) Visitor Counter : 166