પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી એ પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
Posted On:
22 MAY 2020 7:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી એ પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી એ કહ્યું " પાકિસ્તાનમાં થયેલી વિમાન દુર્ઘટના માં માર્યા ગયેલા લોકો વિષે જાણીને દુઃખ થયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરું છું અને ઘાયલો જલ્દી સાજા થાય એવી પ્રાર્થના કરું છું."
GP/DS
(Release ID: 1626185)
Visitor Counter : 192
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam