રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ શ્રી એ ફખરુદ્દીન અલી અહેમદની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
13 MAY 2020 12:21PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદે આજે (13 મે 2020) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ફખરુદ્દીન અલી અહેમદની જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિએ શ્રી ફખરુદ્દીન અલી અહેમદની તસવીર સમક્ષ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
GP/DS
(રીલીઝ આઈડી: 1623556)
મુલાકાતી સંખ્યા : 199
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam