નાગરિક ઉડ્ડયન મંત્રાલય

અત્યાર સુધીમાં 132 લાઇફલાઇન ઉડાન વિમાનો ચલાવીને દેશના વિવિધ ભાગોમાં તબીબી માલસામાનનો 184 ટનથી વધુ જથ્થો પહોંચાડવામાં આવ્યો

Posted On: 06 APR 2020 3:16PM by PIB Ahmedabad

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ લાઇફલાઇન ઉડાન અંતર્ગત અત્યાર સુધીમાં 132 વિમાનો ઉડાડીને ભારતના વિવિધ ભાગોમાં તબીબી માલસામન પહોંચાડવામાં આવ્યો છે જેમાં અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં પણ સામાનનું પરિવહન સામેલ છે. એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી એરલાઇન્સના સહકારથી લૉકડાઉનના સમય દરમિયાન અત્યાર સુધીમાં 184 ટનથી વધુ વજનના તબીબી માલસામાનના જથ્થાની ડિલિવરી કરવામાં આવી છે.

 

અનુક્રમ નંબર

તારીખ

એર ઇન્ડિયા

અલાયન્સ

IAF

ઇન્ડિગો

સ્પાઇસજેટ

કુલ ચલાવવામાં આવેલા વિમાન

1

26.3.2020

02

--

-

-

02

04

2

27.3.2020

04

09

01

-

--

14

3

28.3.2020

04

08

-

06

--

18

4

29.3.2020

04

10

06

--

--

20

5

30.3.2020

04

-

03

--

--

07

6

31.3.2020

09

02

01

--

--

12

7

01.4.2020

03

03

04

--

-

10

8

02.4.2020

04

05

03

--

--

12

9

03.4.2020

08

--

02

--

--

10

10

04.4.2020

04

03

02

--

--

09

11

05.4.2020

--

--

16

--

--

16

કુલ ફ્લાઇટ્સ

46

40

38

06

02

132

 

એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ લદ્દાખ, કારગીલ, દીમાપુર, ઇમ્ફાલ, ગુવાહાટી, ચેન્નઇ, અમદાવાદ, જમ્મુ, લેહ, શ્રીનગર, ચંદીગઢ અને પોર્ટ બ્લૅર માટે જોડાણ કર્યું છે.

 

કુલ કાપવામાં આવેલું અંતર

1,21,878 કિલોમીટર

05.04.2020ના રોજ લઇ જવામાં આવેલા માલસામાનનો જથ્થો

13.70 ટન

05.04.2020 સુધીમાં લઇ જવામાં આવેલા માલસામાનનો જથ્થો

160.96 + 23.70 = 184.66 ટન

 

આંતરરાષ્ટ્રીય

શાંઘાઇ અને દિલ્હી વચ્ચે એરબ્રીજ સ્થાપિત કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયાનું પહેલું વિમાન 4 એપ્રિલ 2020ના રોજ ચલાવવામાં આવ્યું હતું જેમાં 21 ટન તબીબી ઉપકરણોના જથ્થાનું પરિવહન કરવામાં આવ્યું હતું. એર ઇન્ડિયા જરૂરિયાત અનુસાર મહત્વપૂર્ણ તબીબી ઉપકરણો લાવવા માટે ચીનમાં સમર્પિત શિડ્યૂલ્ડ માલવાહન વિમાનોનું પરિચાલન કરશે.

 

ખાનગી ઓપરેટર્સ

  • સ્થાનિક કાર્ગો આપરેટર્સ : બ્લુ ડાર્ટ, સ્પાઇસજેટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે. સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 5 એપ્રિલ 2020 સુધીમાં 174 કાર્ગો વિમાનો ચલાવીને 2,35,386 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 1382 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 49 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ હતી. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 4 એપ્રિલ 2020 દરમિયાન 52 સ્થાનિક ઉડાન દ્વારા 50,086 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 760.73 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3 અને 4 એપ્રિલ 2020ના રોજ કુલ 8 કાર્ગો વિમાન ઉડાવવામાં આવ્યા હતા જેમાં કુલ 6103 કિમીનું અંતર કાપીને 3.14 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું.

 

સ્પાઇસજેટ દ્વારા સ્થાનિક માલવાહક વિમાનોનું પરિચાલન  (05.4.2020 સુધીની સ્થિતિ)

અનુક્રમ નંબર

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

1

24-03-2020

9

69.073

10,600

2

25-03-2020

11

61.457

11,666

3

26-03-2020

8

42.009

9,390

4

27-03-2020

11

65.173

11,405

5

28-03-2020

7

50.302

8,461

6

29-03-2020

6

56.320

6,089

7

30-03-2020

6

56.551

6,173

8

31-03-2020

13

1,22.409

13,403

9

01-04-2020

17

1,38.803

16,901

10

02-04-2020

9

55.297

10,138

11

03-04-2020

12

1,08.56

10,767

12

04-04-2020

11

94.87

11,348

13

05-04-2020

5

36.70

5,581

કુલ

125

957.49

1,31,922

             

 

સ્પાઇસજેટ દ્વારા આંતરરાષ્ટ્રીય માલવાહક વિમાનોનું પરિચાલન  (05.4.2020 સુધીની સ્થિતિ)

અનુક્રમ નંબર

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

1

24-03-2020

9

75.685

17,198

2

25-03-2020

9

89.911

17,454

3

26-03-2020

6

37.585

12,419

4

29-03-2020

4

37.431

8,887

5

31-03-2020

4

37.038

9,464

6

01-04-2020

2

18.989

4,564

7

02-04-2020

5

34.363

12,458

8

03-04-2020

5

56.69

10,510

9

04-04-2020

2

18.64

3,946

10

05-04-2020

3

19.12

6,564

કુલ

49

425.45

1,03,464

 

બ્લુ ડાર્ટ દ્વારા લઇ જવાનામાં આવેલા માલસામાનની વિગતો (04.4.2020 સુધીની સ્થિતિ)

અનુક્રમ નંબર

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

1

25-03-2020

8

92.056

7,855.95

2

27-03-2020

8

1,19.062

7,855.95

3

28-03-2020

2

19.067

2,204.65

4

30-03-2020

8

1,22.476

7,855.95

5

31-03-2020

6

1,11.598

5,027.85

6

01-04-2020

2

29.515

2,098.55

7

02-04-2020

6

82.493

5,027.85

8

03-04-2020

8

1,26.160

7,856.00

9

04-04-2020

4

58.300

4303.20

10

05-04-2020

--

--

--

કુલ

52

7,60.730

50,085.95

 

નોંધ: 05.04.2020ના રોજ બ્લુ ડાર્ટની કોઇ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી નહોતી

ઇન્ડિગો દ્વારા લઇ જવાનામાં આવેલા માલસામાનની વિગતો (04.4.2020 સુધીની સ્થિતિ)

અનુક્રમ નંબર

તારીખ

ફ્લાઇટ્સની સંખ્યા

ટન વજન

કિલોમીટર

1

03-04-2020

5

2.33

4871

2

04-04-2020

3

0.81

1232

3

05-04-2020

--

--

--

કુલ

8

3.14

6103

 

નોંધ: 05.04.2020ના રોજ ઇન્ડિગોની કોઇ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી નહોતી

(નોંધ- ઇન્ડિગોના દ્વારા પરિવહન કરાયેલા વજનમાં વિના મૂલ્યે (FOC) લઇ જવામાં આવતા તબીબી પૂરવઠાના સરકારી માલસામાનનો જથ્થો પણ ઉમેરેલો છે.)

 

GP/RP



(Release ID: 1611678) Visitor Counter : 207