ગૃહ મંત્રાલય

ભારતમાં ફસાયેલા વિદેશીઓના પરિવહન અને કોવિડ-19ના પરીક્ષણમાં નેગેટિવ રિપોર્ટ બાદ ક્વૉરન્ટાઇનમાં રાખેલા લોકોને રજા આપવા અંગે SOP નિર્ધારિત કરવા ગૃહ મંત્રાલયે પરિશિષ્ટ બહાર પાડ્યું

प्रविष्टि तिथि: 02 APR 2020 9:37PM by PIB Ahmedabad

 


કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા કોરોના વાયરસ સામેની લડાઇમાં લાગુ કરવામાં દેશવ્યાપી લૉકડાઉનની માર્ગદર્શિકામાં ઉમેરા માટે તમામ મંત્રાલયો/ વિભાગોને પરિશિષ્ટ અને અનુગામી પરિશિષ્ટ બહાર પાડવામાં આવ્યા છે 


(https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1607997).
આ પરિશિષ્ટમાં ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકોના પરિવહન અને કોવિડ-19ના પરીક્ષણમાં નેગેટીવ રિપોર્ટ પછી ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકોને રજા આપવા અંગે SOP નિર્ધારિત કરવામાં આવ્યા છે.
 
પરિશિષ્ટનો દસ્તાવેજ 


(रिलीज़ आईडी: 1610598) आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada