પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને લૉકડાઉનનું કડકાઇથી પાલન કરવા અપીલ કરી

प्रविष्टि तिथि: 23 MAR 2020 11:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીઓ આજે દુઃખ વ્યક્ત કર્યું હતું કે લોકો લૉકડાઉનને ગંભીરતાથી નથી લઇ રહ્યા.

ટ્વીટ કરી પ્રધાનમંત્રી શ્રી મોદીએ લોકોને તેમના પરિવારના સભ્યો અને તેઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ કરાયેલા આદેશોનું કડકાઇથી પાલન કરવા અપીલ કરી હતી.

તેમણે રાજ્ય સરકારોને નિયમો અને કાયદાઓનું પાલન કરાવવા માટે વિનંતી કરી હતી.


(रिलीज़ आईडी: 1607763) आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam