પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રવિવારના જનતા કર્ફ્યુને વિવિધ તબક્કાના લોકોએ આપેલા સહયોગ બદલ તેમનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
20 MAR 2020 8:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ કોવિડ 19ના પ્રસારને અટકાવવા માટે 22 માર્ચ, રવિવારના રોજ થનારા જનતા કર્ફ્યુની પહેલનું સમર્થન કરવા બદલ વિભિન્ન ક્ષેત્રના લોકોના પ્રયાસની પ્રશંસા કરી હતી.
વિવિધ ક્ષેત્રોના પ્રભાવશાળી લોકો વિજેતાઓ અને અનેક સંગઠનો જનતા કર્ફ્યુના સમર્થનમાં આવ્યા અને તેઓએ દેશના લોકોને એક થઇ આ પહેલને અરસકારક બનાવવા અપીલ કરી છે.
RP
(रिलीज़ आईडी: 1607450)
आगंतुक पटल : 242