પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આવતીકાલે ‘જતીર પિતા’ બંગબંધુ શૈખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીની ઉજવણીમાં વીડિયો મેસેજથી ભાગ લેશે
प्रविष्टि तिथि:
16 MAR 2020 8:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બાંગ્લાદેશમાં યોજનારા ‘જતીર પિતા’ બંગબંધુ શૈખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીની ઉજવણીમાં વીડિયો મેસેજથી ભાગ લેશે.
કોવિડ-19ને કારણે 17 માર્ચના રોજ બાંગ્લાદેશમાં આ કાર્યક્રમ કોઈ જાહેર સભા વિના યોજાશે.
RP
(रिलीज़ आईडी: 1606653)
आगंतुक पटल : 155