પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસપર નારી શક્તિને સલામ કરી

Posted On: 08 MAR 2020 11:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસપર નારી શક્તિને સલામ કરી

પ્રધાનમંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અભિનંદન, હું આપણી નારી શક્તિની ભાવના અને ઉપલબ્ધિઓ ને સલામ કરું છુ. જેવુ કે મેં કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે હું હવે સોશ્યલ મીડિયા એકાઉન્ટ છોડી રહ્યો છે. આજે આખો દિવસ 7 મહિલાઓ પોતાના જીવન અંગે તમારી જોડે પોતાના અનુભવોની વાત કરશે. સંભવત તેઓ મારા સોશયલ મીડિયા એકાઉન્ટ મારફત તમારી સાથે વાતો કરશે.

 

*******



(Release ID: 1605761) Visitor Counter : 147