પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 30 JAN 2020 10:14AM by PIB Ahmedabad

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શહીદ દિવસ પર સલામ કરું છું. મહાત્માની વ્યક્તિત્વ, વિચારો અને આદર્શો અમને મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ નવા ભારત નિર્માણ માટે પ્રેરણા આપતા રહેશે.

SD/RP/DS


(रिलीज़ आईडी: 1601132) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Manipuri , Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam