પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 25 JAN 2020 10:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા. આપણી ચૂંટણીની પદ્ધતિને વધુ જીવંત અને ભાગીદારીપૂર્ણ બનાવવાની દિશામાં ભારતીય ચૂંટણી પંચના પ્રયાસો માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ દિવસ આપણને મતદારોને જાગૃત કરવા અને મતદાન વધારવા માટે પ્રેરણા આપે છે, જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.”

RP


(રીલીઝ આઈડી: 1600520) મુલાકાતી સંખ્યા : 254