પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ત્રિપુરાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
21 JAN 2020 10:53AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “અમને ત્રિપુરાની અનુકરણીય પરંપરા અને રાષ્ટ્રના વિકાસ માટે તેમના યોગદાનનું ગૌરવ છે. ત્યાંના લોકો પોતાના મહેનતુ સ્વભાવ માટે જાણીતા છે. હું ત્રિપુરાના નાગરિકોની નિરંતર સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”
NP/DS/GP/RP
(रिलीज़ आईडी: 1599940)
आगंतुक पटल : 151