પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડો.એમ.ચિદાનંદ મૂર્તિના નિધન અંગે શોક વ્યક્ત કર્યો.
प्रविष्टि तिथि:
11 JAN 2020 5:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદી એ ડો.એમ.ચિદાનંદ મૂર્તિના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ એમના શોક સંદેશમાં જણાવ્યુ છે કે “ડો.એમ.ચિદાનંદ મૂર્તિ સંસ્કૃતિ અને સાહિત્યના માંધાતા હતા. કન્નડ ભાષા પ્રત્યે તેમનું યોગદાન નોધપાત્ર હતું. આપણા સમૃદ્ધ ઇતિહાસના અનોખા પાસાઓને સાચવવાના તેમના પ્રયત્નો હતા. તેમનું નિધન દુખદાયક છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ ”
GP/DS
(रिलीज़ आईडी: 1599230)
आगंतुक पटल : 176