પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિલોંગના આર્કબિશપ રેવ. ડોમનિક જાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 12 OCT 2019 10:34AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિલોંગના આર્કબિશપ રેવ. ડોમનિક જાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી લખ્યું હતું, આર્કબિશપના નિધનથી તેઓ દુઃખી છે. શ્રી મોદીએ કહ્યું કે રેવ. ડોમનિક જાલાને હંમેશા સમાજની સેવા અને મેઘાલયની પ્રગતિ માટેનાં એમના જુસ્સા માટે યાદ કરવામાં આવશે. એમના આત્માને શાંતિ મળે.

 

RP


(रिलीज़ आईडी: 1587931) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Punjabi , Tamil , Kannada