પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વોત્તરના સૌંદર્યની પ્રશંસા કરી


પ્રધાનમંત્રીએ લોકોને પૂર્વોત્તરનાં પ્રવાસની પોતાની તસવીરો શેર કરવા માટે અપીલ કરી

પોસ્ટેડ ઓન: 08 FEB 2019 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના અસાધારણ પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ લોકોને પૂછ્યું કે, શું તમારી પાસે પૂર્વોત્તરની યાત્રાનાં અથવા એ ક્ષેત્રના અસાધારણ પ્રાકૃતિક સૌંદર્યની તસવીરો છે?

એમણે લોકોને અપીલ કરી કે એ તસવીરોને #MagnificentNortheast સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરો. એમણે એમ પણ કહ્યું હતું કે, હું પણ મારી વોલ પર પૂર્વોત્તરની તસવીરો શેર કરીશ.

 

J.Khunt/RP


(રીલીઝ આઈડી: 1563504) મુલાકાતી સંખ્યા : 222