પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પોલેન્ડના પ્રધાનમંત્રીની ભારતની સત્તાવાર મુલાકાત: પરિણામોની સૂચિ

પોસ્ટેડ ઓન: 22 OCT 2026 3:15PM by PIB Ahmedabad

જાહેરાતો:

ક્રમ નંબર

શીર્ષક

ક્ષેત્ર

1.

2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક

વેપાર

2.

પોલેન્ડ કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (CDRI) માં જોડાયું

આપત્તિ વ્યવસ્થાપન

3.

સંરક્ષણ ઔદ્યોગિક સંવાદ (ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ડાયલોગ) ની સ્થાપના

સંરક્ષણ

4.

આતંકવાદ વિરોધી (કાઉન્ટર ટેરરિઝમ) મુદ્દા પર સંવાદ માટે સંમતિ

આતંકવાદ વિરોધી

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2326589) મુલાકાતી સંખ્યા : 12