પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય પોપ લીઓ XIV ને ઝડપથી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી
પોસ્ટેડ ઓન:
14 OCT 2026 11:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પવિત્ર પોપ લીઓ XIVની ગઈકાલે રાત્રે થયેલી સફળ સર્જરી પર ખુશી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ પરમ પવિત્ર પોપ લીઓ XIV ને સંપૂર્ણ અને ઝડપી સ્વસ્થતા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ગઈકાલે રાત્રે પરમ પવિત્ર પોપ લીઓ XIVની શસ્ત્રક્રિયા સફળ રહી તે જાણીને આનંદ થયો.
હું તેમને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની અને સતત સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.
@Pontifex”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2323101)
મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો:
Urdu
,
Urdu
,
English
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam