પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સારા ચારિત્ર્ય અને આચરણ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પોસ્ટેડ ઓન:
06 OCT 2026 10:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સારા ચારિત્ર્ય અને આચરણના મહત્વ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું:
“ज्ञानवांश्च तथा वाग्मी कर्मस्वपि च निष्ठितः।
एवं युक्तोऽपि न श्रेयान् यदि शीलविवर्जितः॥”
આનો અર્થ એ છે કે જે વ્યક્તિ બુદ્ધિશાળી અને વાક્ચાતુર્યવાન છે અને સારા ચારિત્ર્ય અને આચરણ ધરાવે છે તે ખરેખર સારો વ્યક્તિ છે.
પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:
“ज्ञानवांश्च तथा वाग्मी कर्मस्वपि च निष्ठितः।
एवं युक्तोऽपि न श्रेयान् यदि शीलविवर्जितः॥”
a
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2319430)
મુલાકાતી સંખ્યા : 20
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam