પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીનો આભાર વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 17 SEP 2026 8:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મદિનની શુભેચ્છાઓ માટે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીનો આભાર માન્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે સામાન્ય લોકોની સેવા કરવાનો આપણો સંકલ્પ અકબંધ છે, અને આપણે કોઈ કસર છોડી રહ્યા નથી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"આપની શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક ધન્યવાદ, હરિવંશજી. જન-જનની સેવા કરવાનો આપણો સંકલ્પ અકબંધ છે. દેશવાસીઓને દરેક રીતે સશક્ત બનાવવાના આપણા પ્રયાસોમાં અમે કોઈ કસર છોડી રહ્યા નથી.

@harivansh1956"

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2311653) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Assamese