પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બ્રિક્સ (BRICS) 2026 માટે ભારતની સજ્જતા પર પ્રકાશ પાડ્યો
પોસ્ટેડ ઓન:
10 SEP 2026 6:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ (BRICS) 2026 માટે ભારતની સજ્જતા પર પ્રકાશ પાડ્યો છે.
એક્સ (X) પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
"બ્રિક્સ (BRICS) 2026 માટે સંપૂર્ણ તૈયાર!
@BricsIndia2026"
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2308936)
મુલાકાતી સંખ્યા : 5