રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 3 થી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન ઓડિશાની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 02 AUG 2026 12:53PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 3 થી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન ઓડિશાની મુલાકાત લેશે.

3 ઓગસ્ટના રોજ, રાષ્ટ્રપતિ કટકમાં જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે.

4 ઓગસ્ટના રોજ, રાષ્ટ્રપતિ ભુવનેશ્વરથી બહેરામપુર ટ્રેન દ્વારા મુસાફરી કરશે અને તપ્તપાનીમાં મા કંધુની દેવી મંદિર અને શિવ મંદિરમાં દર્શન અને આરતી કરશે.

 

IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2293300) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Odia , Malayalam