નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તેમના મૂડી અને વિકાસલક્ષી ખર્ચને ઝડપી બનાવવા માટે એક એડવાન્સ હપ્તા તરીકે ₹1,09,019 કરોડનું ટેક્સ ડેવોલ્યુશન મુક્ત કર્યું

प्रविष्टि तिथि: 01 AUG 2026 1:40PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે 1 ઓગસ્ટ 2026ના રોજ રાજ્ય સરકારોને રૂ. 1,09,019 કરોડનું ટેક્સ ડેવોલ્યુશનનો વધારાનો હપ્તો મુક્ત કર્યો છે, જે 10 ઓગસ્ટ 2026ના રોજ મુક્ત કરવામાં આવનાર સામાન્ય માસિક ડેવોલ્યુશન ઉપરાંત છે.

આ રીલીઝ રાજ્યોના મૂડી અને વિકાસલક્ષી ખર્ચને ઝડપી બનાવવા માટે તેમના નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.

ઓગસ્ટ 2026 માટે કેન્દ્રીય કર અને ડ્યુટીની ચોખ્ખી આવકની રાજ્યવાર વહેંચણી

ક્રમાંક

રાજ્યનું નામ

કુલ (રૂ.કરોડમાં)

1

આંધ્ર પ્રદેશ

4597

2

અરુણાચલ પ્રદેશ

1476

3

આસામ

3552

4

બિહાર

10845

5

છત્તીસગઢ

3602

6

ગોવા

398

7

ગુજરાત

4094

8

હરિયાણા

1484

9

હિમાચલ પ્રદેશ

996

10

ઝારખંડ

3660

11

કર્ણાટક

4504

12

કેરળમ્

2597

13

મધ્યપ્રદેશ

8010

14

મહારાષ્ટ્ર

7022

15

મણિપુર

682

16

મેઘાલય

688

17

મિઝોરમ

615

18

નાગાલેન્ડ

524

19

ઓરિસ્સા

4819

20

પંજાબ

2176

21

રાજસ્થાન

6460

22

સિક્કિમ

365

23

તમિલનાડુ

4466

24

તેલંગાણા

2370

25

ત્રિપુરા

699

26

ઉત્તરપ્રદેશ

19208

27

ઉત્તરાખંડ

1244

28

પશ્ચિમ બંગાળ

7866

 

IJ/BS/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2292937) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Kannada , Malayalam