રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

1 અને 8 ઓગસ્ટના રોજ 'ચેન્જ ઑફ ધ ગાર્ડ' સમારોહ યોજાશે નહીં

પોસ્ટેડ ઓન: 30 JUL 2026 12:45PM by PIB Ahmedabad

સ્વતંત્રતા દિવસ સમારોહ 2026ની ઉજવણીના રિહર્સલને કારણે, તારીખ 1 અને 8 ઓગસ્ટ, 2026ના રોજ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં 'ચેન્જ ઑફ ધ ગાર્ડ' સમારોહ યોજાશે નહીં.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2291578) મુલાકાતી સંખ્યા : 63