રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભાના સભાપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે રાજ્યસભા ચેમ્બરમાં નવ-નિર્વાચિત/પુનઃનિર્વાચિત સભ્યોને શપથ/પ્રતિજ્ઞા લેવડાવી

प्रविष्टि तिथि: 20 JUL 2026 1:55PM by PIB Ahmedabad

માનનીય સભાપતિ, રાજ્યસભા, શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે રાજ્યસભા ચેમ્બરમાં નવ-નિર્વાચિત/પુનઃનિર્વાચિત નવ સભ્યો અનુક્રમે ડૉ. મુકેશભાઈ જે. રાઠવા, શ્રી પવન ખેરા, શ્રી મહેશ કેવટ, શ્રી જેમ્સ સાંગમા (James Pangsang Kongkal Sangma), શ્રી ખિયાંગતે લાલ્તલુઆંગકિમા (Khiangte Laltluangkima), ડૉ. સતીશ પૂનિયા, શ્રી પ્રકાશ ચિક બડાઈક, સુશ્રી સુષ્મિતા દેવ અને શ્રી સુખેન્દુ શેખર રોયને શપથ/પ્રતિજ્ઞા લેવડાવી હતી.

પાંચ સભ્યોએ હિન્દીમાં, બે સભ્યોએ અંગ્રેજીમાં અને બે સભ્યોએ બંગાળીમાં શપથ લીધા હતા. ત્રણ સભ્યો પશ્ચિમ બંગાળ રાજ્યના છે અને એક-એક ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને રાજસ્થાનના છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2286515) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Telugu , Kannada , Malayalam