રાષ્ટ્રપતિ સચિવાલય
છ રાષ્ટ્રોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને ઓળખપત્રો રજૂ કર્યા
प्रविष्टि तिथि:
06 JUL 2026 2:36PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (6 જુલાઈ, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં મોઝામ્બિક, નિકારાગુઆ, સુરીનામ, ગેબોનીઝ રિપબ્લિક, મોંગોલિયા અને બહામાસના રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા.
જેમણે તેમના ઓળખપત્રો રજૂ કર્યા તેઓ હતા:
1. મહામહિમ શ્રી અર્માન્ડો પેડ્રો મુયુઆને જુનિયર, મોઝામ્બિક રિપબ્લિકના હાઈ કમિશનર
2. મહામહિમ સુશ્રી નાડેસ્કા ઈમારા કુથબર્ટ કાર્લસન, નિકારાગુઆ રિપબ્લિકના રાજદૂત
3. મહામહિમ શ્રીમતી હનીશા જયરામ, સુરીનામ રિપબ્લિકના રાજદૂત
4. મહામહિમ શ્રી ઓરેલીન-માર્સેલ મિન્ટા ન્ગ્યુમા, ગેબોનીઝ રિપબ્લિકના હાઈ કમિશનર
5. મહામહિમ ડૉ. ઉલ્ઝિત લુવસંજાવ, મોંગોલિયાના રાજદૂત
6. મહામહિમ શ્રી પીટર નિકોલસ સિમોનેટ, બહામાસના કોમનવેલ્થના હાઇ કમિશનર






SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281607)
आगंतुक पटल : 22