રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-II (નાગરિક અલંકરણ સમારોહ-II) માં પદ્મ પુરસ્કારો 2026 એનાયત કર્યા
प्रविष्टि तिथि:
23 JUN 2026 8:18PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 જૂન, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની-II માં વર્ષ 2026 માટેના પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારો એનાયત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી સામેલ હતા.
[પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો]
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2277263)
आगंतुक पटल : 7