માસ્ટરક્લાસ, ઓપન ફોરમ અને વર્કશોપ્સે 19માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026ના ત્રીજા દિવસને ખાસ બનાવ્યો
19માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026ના ત્રીજા દિવસે વિચારો, તકનીકી કુશળતા અને કલાત્મક વિચારધારાઓનું જીવંત આદાનપ્રદાન જોવા મળ્યું હતું. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ, સ્ટેજ ડાયરેક્ટરો અને ટેકનિશિયનોએ ક્યુરેટેડ માસ્ટરક્લાસ, ઓપન ફોરમ અને હેન્ડ્સ-ઓન વર્કશોપ્સની શ્રેણી દ્વારા સિનેમા પ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો.
આજના દિવસના મુખ્ય આકર્ષણોમાં પ્રખ્યાત ફ્રેન્ચ સ્ટેજ ડાયરેક્ટર ફેબ્રિસ કેરી દ્વારા થિયેટર અને ડોક્યુમેન્ટરી સિનેમા વચ્ચેના ક્રોસઓવરની શોધ કરતો એક શાનદાર માસ્ટરક્લાસ, આર્કાઇવલ ટૂલ્સ તરીકે ડોક્યુમેન્ટરીઝ વિષય પર એક સમજણભર્યું આઇડીપીએ (IDPA) ઓપન ફોરમ સત્ર અને એવોર્ડ વિજેતા સિનેમેટોગ્રાફર મોધુરા પાલિતના નેતૃત્વમાં સિનેમેટોગ્રાફી પર ઊંડાણપૂર્વકનો વર્કશોપ સામેલ હતા.
સત્ર 01 માસ્ટરક્લાસ: સ્ટેનિસ્લાવસ્કી એન્ડ ધ સર્ચ ફોર હ્યુમન ટ્રુથ: ફ્રોમ થિયેટર ટુ ડોક્યુમેન્ટરી સિનેમા

લોકપ્રિય ફ્રેન્ચ સ્ટેજ ડાયરેક્ટર અને ક્રિએટિવ આર્ટિસ્ટ ફેબ્રિસ કેરી 17 જૂન, 2026ના રોજ મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026માં 'સ્ટેનિસ્લાવસ્કી એન્ડ ધ સર્ચ ફોર હ્યુમન ટ્રુથ: ફ્રોમ થિયેટર ટુ ડોક્યુમેન્ટરી સિનેમા' વિષય પર માસ્ટરક્લાસ લઈ રહ્યા છે.

સત્ર 02 ઓપન ફોરમ: ડોક્યુમેન્ટરી એઝ અ મીન્સ ઓફ આર્કાઇવિંગ મેન, મોમેન્ટ્સ એન્ડ મેમરીઝ

17 જૂન, 2026ના રોજ મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026માં 'ડોક્યુમેન્ટરી એઝ અ મીન્સ ઓફ આર્કાઇવિંગ મેન, મોમેન્ટ્સ એન્ડ મેમરીઝ' વિષય પરના આઇડીપીએ (IDPA) ઓપન ફોરમ સત્ર દરમિયાન પેનલિસ્ટ શ્રી સુરેશ શર્મા, સુશ્રી રૂપા બરુઆ, શ્રી યુનુસ ખાન અને શ્રી અંબોરીશ રોય ચૌધરી. આ સત્રનું સંચાલન અનુભવી ફિલ્મ વિવેચક શ્રી સંજીત નાર્વેકર દ્વારા કરવામાં આવ્યું હતું.

17 જૂન, 2026ના રોજ મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026માં 'ડોક્યુમેન્ટરી એઝ અ મીન્સ ઓફ આર્કાઇવિંગ મેન, મોમેન્ટ્સ એન્ડ મેમરીઝ' વિષય પરના આઇડીપીએ (IDPA) ઓપન ફોરમ સત્ર દરમિયાન પેનલિસ્ટ શ્રી સુરેશ શર્મા, સુશ્રી રૂપા બરુઆ, શ્રી યુનુસ ખાન અને શ્રી અંબરીશ રોય ચૌધરી. આ સત્રનું સંચાલન અનુભવી ફિલ્મ વિવેચક શ્રી સંજીત નાર્વેકર દ્વારા કરવામાં આવ્યું હતું.

સત્ર 03 વર્કશોપ: કોર ક્રાફ્ટ એન્ડ વિઝ્યુઅલ લેંગ્વેજ: ધ સોલ ઓફ સિનેમેટોગ્રાફી

પ્રખ્યાત સિનેમેટોગ્રાફર મોધુરા પાલિત 17 જૂન, 2026ના રોજ મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026માં ‘કોર ક્રાફ્ટ એન્ડ વિઝ્યુઅલ લેંગ્વેજ: ધ સોલ ઓફ સિનેમેટોગ્રાફી’ વિષય પર વર્કશોપનું સંચાલન કરી રહ્યા છે.

એમઆઇએફએફ (MIFF) વિશે: મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) એ વિશ્વભરની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મોની ઉજવણી કરતું એક અગ્રણી પ્લેટફોર્મ છે, જે વિશિષ્ટ માસ્ટરક્લાસ અને વર્કશોપ્સ દ્વારા સંવાદ અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે.
SM/DK/JD
रिलीज़ आईडी:
2274304
| Visitor Counter:
6